આફ્રિકન રેઇન ફોરેસ્ટના ત્રણ ચિમ્પાંજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઝૂમાં આગમન
આફ્રિકન રેઇન ફોરેસ્ટના ત્રણ ચિમ્પાંજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઝૂમાં આગમન
Blog Article
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક (જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી પરંતુ આ પ્રકલ્પ માનવી અને પ્રકૃતિના સંબંધને પુન:સ્થાપિત કરવાનો મહત્વનો સેતુ છે, અહિંયા પ્રવાસીઓ વન્યજીવોને તેમના પ્રાકૃતિક નિવાસમાં નિહાળી શકે છે અને તેની સાથે તેમના જીવન,સ્વભાવ અને ઇકો-સિસ્ટમથી ઉંડાણપૂર્વકના જોડાણનો અનુભવ પણ થાય છે
Report this page